સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths Short Tricks ભાગ-3 ગુજરાતી વિડીયો

નમસ્કાર...
હાલમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી જ હોય છે. તો આવી પરીક્ષાઓમાં ગણિતને લગતા પ્રશ્નો વધુ પૂછવામાં આવે છે. પરીક્ષા વખતે ગણતરી માટે પુરતો સમય હોતો નથી. તો ટૂંકી રીતથી કેમ ગણતરી કરવી તેના માટે ગુજરાતી ભાષામાં જ વિડીયો બનાવેલ છે.

અહી તેની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તેનો ત્રીજો વિડીયો મુકેલો છે. આ વિડીયોમાં નિશાનીના નિયમો વિશેની વાત છે. તો આવો જોઈએ વિડીયો નીચેથી...
https://youtu.be/NXiABXnUftg

આવા તમામ વિડીયો માટે નીચે ક્લિક કરી ચેનલ Subscribe કરો
CLICK HERE FOR SUBSCRIBE

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List