કોઈ લાંબી Link ને Short Link મોબાઈલથી કેમ બનાવશો? ગુજરાતી વિડીયો

નમસ્તે મિત્રો...
ઘણીવાર તમે goo.gl/hy6u8 આવા પ્રકારની Short Link જોતા હશો. તો આ પ્રકારની Short Link કેમ બનાવવી તેની સંપૂર્ણ માહિતી ગુજરાતી વિડીયો સ્વરૂપે આપેલી છે.

આ વિડીયોમાં તમે શીખશો કે તમારી પોતાની મોટી Link ને Short કેમ કરવી. તે પણ મોબાઈલમાંથી જ થઈ શકે છે. કમ્પ્યુટરની જરૂર નથી. તો જુઓ કઈ રીતે થશે તે. જુઓ નીચેનો ગુજરાતી વિડીયો. નીચે જુઓ...

https://youtu.be/-9ri7VQuZCo
આવા તમામ વિડીયો માટે મારું ચેનલ Subscribe કરો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List