મોબાઈલથી ઓનલાઈન ટેસ્ટ/ક્વિઝ કેમ બનાવવી? હિન્દી વિડીયો જુઓ
નમસ્કાર મિત્રો...
ઘણા બ્લોગમાં અને ગ્રુપમાં ઓનલાઈન ટેસ્ટ મુકાઈ છે. તો આ ઓનલાઈન ટેસ્ટ તમે તમારા મોબાઈલમાં માત્ર 5 મિનીટમાં બનાવી શકો છો. તો કેમ બનાવશો આ ટેસ્ટ તેના માટે મે એક હિન્દી ભાષામાં વિડીયો બનાવીને મુકેલો છે.
તો નીચેનો વિડીયો જુઓ અને શીખો કે તમારી ઓનલાઈન ટેસ્ટ મોબાઈલમાંથી કેમ બનાવશો???
વિડીયો જુઓ નીચેથી. ના ખુલે તો નીચેની લીંક પર ક્લિક કરો.
https://youtu.be/Nmh6aBsz0DI
અમારું ચેનલ Subscribe કરવાનું ના ભુલજો. જો કમ્પ્યુટરમાં આ બ્લોગ જુઓ છો તો બાજુમાં ક્લિક કરી અથવા મોબાઈલથી જુઓ તો નીચે ક્લિક કરી Subscribe કરો.