ધો. 8 ગણિત રચના-8 ગુજરાતી 3D વિડીયો
નમસ્કાર મિત્રો....
આગળ જણાવ્યુ તેમ મે ધો-8 ગણિતના રચના પ્રકરણની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તો આ પોસ્ટમાં આઠમી અને અંતિમ રચના વિશેનો વિડીયો મુકેલો છે. આ અગાઉની પોસ્ટમાં રચના-1 થી 7 ના વિડીયો મુકેલ હતા.
રચના-8 :- આપેલ ખૂણાને એકરૂપ ખૂણો દોરવો. તો વિડીયોની મદદથી સહેલાઈથી સમજો 3d માં અને ગુજરાતી ભાષામાં જ. બાકીની રચના હવે મુકાશે. વિડીયો જુઓ સીધો નીચેથી.
https://youtu.be/gAWVEJATvfk
આવા તમામ વિડીયો માટે મારું ચેનલ Subscribe કરો.