Whatsapp માં ગ્રુપ Invite Link કેમ બનાવશો અને Delete કરશો? ગુજરાતી વિડીયો

હેલ્લો....
હમણા ઘણા લોકો Whatsapp પર ગ્રુપમાં જોડાવા માટે Invite Link તમને મોકલે છે. પણ તમારે તમારા ગ્રુપની આવી Link બનાવીને લોકોને ગ્રુપમાં જોડવા છે. તો કેમ કરશો આ Link ને Create અને જો તમારે હવે એ Link Delete કરવી તે પણ અહી જ જાણવા મળશે.

તો જુઓ નીચે ક્લિક કરીને અથવા આ પોસ્ટને અંતે સીધો વિડીયો જોઈ શકાશે. મારું ચેનલ Subscribe કરવા :- અહી ક્લિક કરો

વિડીયો જુઓ નીચેથી અથવા ક્લિક કરો આ લીંક - https://youtu.be/utPfnncfxbU

જોતા રહો આ બ્લોગ...

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List