Teachers Try Science : ગણિત-વિજ્ઞાનના શિક્ષકો માટેની વેબસાઈટ

નમસ્કાર મિત્રો...
જો તમે તમારી શાળામાં ગણિત-વિજ્ઞાન ભણાવતા હોય તો તેના રિસોર્સ અને મટીરીયલ માટેની એક વેબસાઈટની માહિતી અહી મુકું છુ. અમારા બ્લોગનો હેતું ગણિત-વિજ્ઞાન અને ટેક્નોલોજીની નવીન બાબતો જણાવવાનો છે. જે શિક્ષકો અને બાળકોને ઉપયોગી થઈ શકે.

■ Teacher Try Science વેબ માહિતી :-
- વેબસાઈટ :-
www.teacherstryscience.org
- આ વેબસાઈટ શિક્ષકો માટે બનાવેલ છે. તેમાં જરૂરી મટીરીયલ ઉપલબ્ધ છે.
- આ વેબસાઈટમાં ઈ-મેઈલથી Register કરવું પડશે. જેમાં તે મેઈલ પર Confirmation Number આવશે. તે વેબસાઈટ પર નાખતા ખુલશે.
- બાળકો માટે પણ Kids Try Science વિભાગ પણ આવેલો છે.
- શિક્ષકો Register થયા પછી પોતાનું મટીરીયલ પણ મુકી શકે છે.
- તેમાં તમારા જિલ્લા કે તાલુકાની Community પણ બનાવી શકો છો.

તો જરૂરથી ઉપયોગ કરો આ વેબસાઈટનો તમને તમારી શાળામાં પણ ઉપયોગી થશે. તમને આ માહિતી કેવી લાગી તે અમારા સંપર્ક ફોર્મમાં જરૂર લખો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List