મોબાઈલમાંથી PDF ફાઈલ કેમ બનાવશો? - ગુજરાતી વિડીયો

નમસ્કાર મિત્રો...
ફરી આ બ્લોગ એક્ટીવ થયો છે. અને Youtube પરના મારા બનાવેલ વિડીયો અહી મુકવામાં આવશે.

અહી એક જરૂરી વિડીયો મુકેલ છે. જેમાં મોબાઈલમાંથી PDF ફાઈલ કેમ બનાવાય તે મુકેલ છે. તો વિડીયો તમે સીધો નીચેથી જોઈ શકશો. વિડીયો ગુજરાતીમાં જ છે. ડાઉનલોડ પણ કરી શકશો અથવા Youtube પર સીધો જોઈ શકશો.

વિડીયો જોવા ક્લિક કરો :- http://youtu.be/7Fqbq5sWrIw

મારું Youtube ચેનલ Subscribe કરવા :- ક્લિક કરો અહી

અથવા વિડીયો સીધો નીચેથી જુઓ

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List