મોબાઈલ દ્વારા મતદારયાદીમાં તમારું નામ કેમ શોધશો? ગુજરાતી વિડીયો
નમસ્કાર મિત્રો....
ઘણીવાર ઘણા મિત્રો મને આ પ્રશ્ર પૂછે છે કે આપણા ચુંટણીકાર્ડની તમામ માહિતી ઓનલાઈન કઈ રીતે શોધવી. તમારે ઓચિંતી જરૂર હોય ત્યારે તમને મતદારયાદીની તમામ માહિતી તમારી પાસે હોતી નથી. અથવા તમારે તેની લીંક શોધવી પડે છે. તો અહી મુકેલ ગુજરાતી વિડીયોમાં આવી કોઈ લીંક વગર અને મોબાઈલમાંથી જ તમે તમારા ચુંટણીકાર્ડની માહિતી મેળવી શકો છો. તો કઈ રીતે કરશો આ તેના માટે જુઓ નીચેનો વિડીયો.
મારા તમામ વિડીયો માટે મારું ચેનલ Subscribe કરો :- CLICK HERE
આ વિડીયો જોવા ક્લિક કરો આ લીંક અથવા નીચેથી સીધો જુઓ :- https://www.youtube.com/watch?v=DjOk-dYf2Ss