ધો.8 ગણિત રચના-1 ગુજરાતી 3D વિડીયો
નમસ્કાર મિત્રો...
ધોરણ-8 ના બાળકો માટે ખાસ બનાવેલ રચનાઓના વિડીયોની સીરીઝ આજથી શરૂ કરુ છું. આમ થોડા-થોડા દિવસે તમામ રચનાઓ મુકવામાં આવશે. આ રચનાઓ ગુજરાતી વિડીયોના સ્વરૂપમાં હશે. તો જોવાનું ભૂલશો નહી.
અહી ધો-8 ગણિતના રચના પ્રકરણની પ્રથમ રચનાનો ગુજરાતી વિડીયો મુકેલ છે. રચના-1 રેખાના બહારના બિંદુમાંથી આપેલ રેખાને લંબરેખા દોરવી.આ 3D વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. તો વિડીયો જુઓ નીચેથી સીધો અથવા ત્યા ક્લિક કરો
https://youtu.be/Ki2HNvObETc
બાકીની તમામ રચનાઓ જોવા માટે જોતા રહો આ બ્લોગ અથવા મારું ચેનલ Subscribe કરો.