GEOGEBRA - ગણિતનો એક ઉપયોગી સોફ્ટવેર અને મોબાઈલ એપ
- પોસ્ટ by :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર મિત્રો...
આજ ગણિત-વિજ્ઞાનની તાલીમમાં જવાનું થયું. ત્યા એક નવા સોફ્ટવેર વિશે જાણવા મળ્યું. તેનું નામ છે GEOGEBRA. આ સોફ્ટવેર પ્રાથમિકથી કોલેજ સુધી ઉપયોગી છે. પણ વધુ માહિતી મેળવતા એ પણ જાણવા મળ્યુ કે આ સોફ્ટવેર માત્ર કમ્પ્યુટરમાં જ નહી પણ એન્ડ્રોઈડ ફોનમાં પણ એપ તરીકે ચાલે છે.
તો ચાલો પહેલા તેના વિશે જાણીએ. ત્યારબાદ તમને ફ્રી ડાઉનલોડ લીંક આ પોસ્ટમાં અંતે આપીશ. જેથી તમે તેને ડાઉનલોડ કરી વાપરી શકો.
■ GEOGEBRA સોફ્ટવેર પરિચય :-
~ તેના દ્વારા ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ વગેરે સહેલાઈથી દોરી શકાય.
~ ત્રિકોણ અને ચતુષ્કોણના ખૂણાના માપના સરવાળા જાણી શકાય.
~ રૈખિક જોડના ખૂણા પૂરક હોય તે સમજાવી શકાય
~ યુગ્મકોણ, અનુકોણ અને અંતઃકોણની જોડના ખૂણા પૂરક છે તે સમજાવી શકાય.
~ યામ ભૂમિતિ સમજાવી શકાય.
~ બીજ ગણિતના ખ્યાલો સમજાવી શકાય.
~ આલેખ પણ સહેલાઈથી સમજાવી શકાય.
~ ધોરણ 11-12 ના ગણિત માટે પણ ઉપયોગી સોફ્ટવેર છે.
■ GEOGEBRA સોફ્ટવેર અને એપ ડાઉનલોડ કરવા :- CLICK HERE
(નોંધ :- ઉપરની લીંકમાં સોફ્ટવેર(Windows, Linux, Mac os) અને ટેબલેટ એપ (Android, iphone, Windows) અને મોબાઈલ એપ(Android) છે. તો જે જોઈએ તે ડાઉનલોડ કરવું.)
■ GEOGEBRA સોફ્ટવેર કેમ વાપરવો? તેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો :- CLICK HERE
તમને ઉપરની માહિતી કેવી લાગી તે પણ મને જરૂર જણાવો. આ બ્લોગમાં નીચે સંપર્ક ફોર્મ છે તેમાં તમારો સંદેશ લખીને.
અપડેટ બીજી કોઈ રીતે મોકલવામાં નથી આવતા. અપડેટ મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરો Playstore પર Vishal Vigyan સર્ચ કરીને.