નવી હાજરીપત્રક - વિદ્યાર્થી પ્રોફાઇલ એન્ડ્રોઈડ એપ

નવી હાજરીપત્રક - વિદ્યાર્થી પ્રોફાઇલ એપ
અપડેટઃ નરેશ ધાકેચા દ્વારા. વિદ્યાર્થી પ્રોફાઈલ એડિટ કરતી વખતે બેંકનુ નામ અને જન્મતારીખ એન્ટર કરવામાં પડતી મુશ્કેલી દૂર કરી

For Download App :- CLICK HERE

શિક્ષકમિત્રો, આપણું કામ સરળ કરતી વધુ એક એપ પ્રસ્તુત કરું છું. આ એપ જૂની હાજરીપત્રક એપની અનુગામી પરંતુ નવેસરથી બનાવેલી, ઘણા બધાં નવા ફીચર્સ સાથની હાઇટેક એપ છે. જેના દ્વારા હાજરીત્રક નિભાવવાની સાથે વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી હાથવગી રાખી શકશો.

Video click below :-
https://www.youtube.com/watch?v=8GsYm8bf3OI

ખાસિયતો
# વર્ગનું હાજરી કેલેન્ડર - કામના દિવસ અને રજાના દિવસો માટે અલગ-અલગ રંગો
# કેલેન્ડરમાં જ હાજરીના આંકડા પ્રદર્શિત થશે
# તારીખ ક્લિક કરતા તે દિવસનો અહેવાલ દેખાશે
# ફોટા સાથેની વિદ્યાર્થી પ્રોફાઇલ
# Excelમાંથી વિદ્યાર્થીની માહિતી ઇમ્પોર્ટ થઇ શકશે
# દૈનિક, માસિક અને વાર્ષિક હાજરી અહેવાલ
# માસવાર વર્ગની સરાસરી હાજરી
# વિદ્યાર્થીનું હાજરી કેલેન્ડર
# માસવાર વિદ્યાર્થીની સરાસરી હાજરી
# વિદ્યાર્થીની કુલ હાજરી
# ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List