ગુણોત્સવના વિદ્યાર્થીવાઈઝ માર્કસ કેમ ડાઉનલોડ કરશો? ગુજરાતી વિડીયો

ઉપચારાત્મક વર્ગ માટે દરેક શાળાને વર્ગ અને વિદ્યાર્થીવાઈઝ ગુણ કેમ ડાઉનલોડ કરવા તેના અવાર નવાર પ્રશ્નો મને પૂછે છે.

તો તેના માટે ખાસ ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીને મુક્યો છે. તો જુઓ આ વિડીયો સીધો યુ-ટ્યુબ પર. નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.youtube.com/watch?v=Mylc4RDf7b8

વિડીયો નિર્માણ :- વિશાલ ગૌસ્વામી

અમારું યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા નીચે ક્લિક કરી Subscribe પર ક્લિક કરો
www.youtube.com/c/vishalgauswami

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List