ધો.6 વિજ્ઞાન પ્રથમ સત્ર ક્વિઝ કમ્પ્યુટર ગેમ

આગળ જણાવેલ હતુ તેમ ધોરણ 6-7-8 ગણિત-વિજ્ઞાનની કમ્પ્યુટરમાં ચાલતી ક્વિઝ ગેમની પ્રથમ ગેમ અહીં મુકુ છું. અહી ધોરણ 6ના વિજ્ઞાનના પ્રથમ સત્રની ગેમ મુકેલ છે. થોડા થોડા સમયના અંતરે તમામ ગેમો મુકવામાં આવશે.

અહીં વિજ્ઞાનના 50 MCQ પ્રશ્નોની ગેમ મુકેલ છે જેમાં તમામ પાઠ આવરી લેવાયા છે. નોંધ લેશો કે આ ગેમ માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે.

ધો.6 વિજ્ઞાન પ્રથમ સત્ર ક્વિઝ ગેમ :- ડાઉનલોડ
→ફાઈલ સાઈઝ 2.60 MB.
→ક્વિઝ નિર્માણ :- વિશાલપુરી ગૌસ્વામી

નોંધ :- અહી મુકેલ ગેમ માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટે Winzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.

બીજી ગેમો પણ મુકાશે. બસ મુલાકાત લેતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List