ધો.6 ગણિત પ્રથમ સત્ર ક્વિઝ કમ્પ્યુટર ગેમ



અહી ધોરણ 6 ના ગણિતના પ્રથમ સત્રની ગેમ મુકેલ છે. થોડા થોડા સમયના અંતરે તમામ ગેમો મુકવામાં આવશે. આ અગાઉ ધોરણ 6 વિજ્ઞાન પ્રથમ સત્રની ગેમ મુકેલી છે.

અહીં ધો.6 ગણિતના 50 MCQ પ્રશ્નોની ગેમ મુકેલ છે જેમાં તમામ પાઠ આવરી લેવાયા છે. નોંધ લેશો કે આ ગેમ માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે. મોબાઈલમાં ચાલશે નહીં.

ધો.6 ગણિત પ્રથમ સત્ર ક્વિઝ ગેમ :- ડાઉનલોડ
→ફાઈલ સાઈઝ 2.63 MB.
→ક્વિઝ નિર્માણ :- વિશાલપુરી ગૌસ્વામી

નોંધ :- અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટે Winzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.

બીજી મુકેલ તમામ ગેમો ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List