વર્ગ અને વર્ગમૂળ PPT પ્રેઝેન્ટેશન ફાઈલ

હેલ્લો...
અહી ધો.7 ગણિતમાં ઉપયોગી વર્ગ અને વર્ગમૂળની PPT પ્રેઝેન્ટેશન ફાઈલ અહી મુકેલ છે. જરૂરથી ડાઉનલોડ કરો.
ફાઈલની ખાસીયત એ છે કે તેમાં પાઠ્યપુસ્તક મુજબ યોગ્ય એનિમેશન વડે સમજાવેલ છે. આમ આ ફાઈલથી બાળકોને સહેલાઈથી સમજાવી શકાય. આ ફાઈલ મારા મિત્ર નિલેશ રાજગોર, કચ્છ એ તૈયાર કરેલ છે.
■ વર્ગ અને વર્ગમૂળ PPT :- DOWNLOAD
- ફાઈલ સાઈઝ 1.4 MB.
- આ ફાઈલ કમ્પ્યુટરમાં જ ખુલશે.
ગણિત-વિજ્ઞાનની આવી ફાઈલો તમે બનાવતા હોય અને તમામ બાળકો સુધી શેર કરવા ઈચ્છો છો તો આપના નામથી બ્લોગ પર મુકવામાં આવશે. તો મોકલી આપો અમને vishalgauswami11@gmail.com પર.
