ધો. 6 આલેખની સમજ : એનિમેશન વિડીયો

નમસ્કાર...
પ્રથમ સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે ધોરણ-6 ગણિતમાં આલેખને સમજવા માટે એનિમેશન વિડીયો બનાવીને અહી મુકેલો છે. આ અગાઉ પણ એનિમેશન વિડીયો મુકેલા છે.
આ વિડીયો ખાસ તમારા માટે મે બનાવેલ છે અને એનિમેશન હોવાથી બાળકોને ગમશે. તમને નવાઈ થશે પણ આ વિડીયો મે મોબાઈલમાંથી જ બનાવેલ છે.
■ આલેખ એનિમેશન વિડીયો :-
→ યુ-ટ્યુબ પર જોવા :- ક્લિક કરો
→ ડાઉનલોડ કરવા :- ક્લિક કરો
ગણિત-વિજ્ઞાનમા અઘરા પોઈન્ટ માટે આવા બીજા વિડીયો પણ મુકવામાં આવશે. જે અલગ જ હશે. ખાસ કરીને નવીન ટ્રીક.
આગળ મુકેલ તમામ વિડીયો જોવા :- અહી ક્લિક કરો
