વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનો - PPT પ્રેઝેન્ટેશન


નમસ્કાર મિત્રો...
વિજ્ઞાન વિષય એ પ્રયોગોથી ભણાવવાનો વિષય છે. નાના બાળકો પ્રયોગ કરવા માટે વપરાતા પ્રયોગના સાધનો અને નામથી અજાણ હોય છે. તો અહી ખાસ તેમના માટે એક PPT પ્રેઝેન્ટેશન મે જ બનાવેલું છે. જેથી બાળકો તે સાધનો વિષે સરળતાથી ચિત્રની મદદથી જાણી શકે.

→ પ્રયોગશાળાના સાધનો PPT ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
→ ફાઈલ નિર્માણ :- વિશાલ ગૌસ્વામી
→ ફાઈલની સાઈઝ માત્ર 1.2 MB.

ખાસ નોંધ લેજો કે આ એક PPT ફાઈલ છે જે કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા માટે OFFICE SUITE નામની એપ ડાઉનલોડ કરો તેમાં દેખાશે.
→ આગળના તમામ PPT માટે :- ક્લિક કરો

જોતા રહો આ વેબસાઈટ www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

1 ટિપ્પણી

  1. ડામોરઢૂંઢા ડિજિટલ ગામ-Dhruvil
    Ppt પાસવર્ડ કયો છે
  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List