ગણિત-વિજ્ઞાન મંડળ વાર્ષિક પ્રવૃતિઓ - PDF ફાઈલ
નમસ્કાર મિત્રો...
આપણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષયના મંડળ ચાલે છે. હવે નવા સત્રથી આ મંડળમાં કઈ-કઈ પ્રવૃતિ કરવી તેની તમામ યાદી તારીખ સહીત અહી PDF ફાઈલમાં મુકેલ છે.
જો તમે વિદ્યાર્થી છો તો પ્રવૃતિ કેમ કરવી તેની સમજ મળશે અને જો શિક્ષક છો તો તમે તમારા બાળકો પાસે આવી પ્રવૃતિઓ કરાવી શકશો. બસ એક નાની PDF ફાઈલ ડાઉનલોડ કરો. તમે તેની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખી શકો છો.
■ ગણિત-વિજ્ઞાન મંડળ વાર્ષિક પ્રવૃતિઓ :- અહી ક્લિક કરી ડાઉનલોડ કરો
→ સાઈઝ માત્ર 237 kb જ.
વેકેશન ખુલતા અથવા તે પહેલા ધો. 6-7-8 ગણિત-વિજ્ઞાનની તમામ પાઠની ઓનલાઈન અને PDF ક્વિઝ મુકાશે. હાલ તેનું કામ ચાલું છે. સાથે એક કમ્પ્યુટર ગેમ પણ હશે. તો જોતા રહો તમારી મનપસંદ વેબસાઈટ
www.vishalvigyan.in