સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ ચાર Complete એન્ડ્રોઈડ એપ્સ

નમસ્કાર મિત્રો...
જો તમે ધો. 11-12 સાયન્સ અથવા B.Sc. કે એન્જિનીયરીંગમાં અભ્યાસ કરો છો તો તમારા માટે ખાસ ઉપયોગી આ ચાર એન્ડ્રોઈડ એપ્સ અહી મુકેલી છે. આ એપ્સ NEET, JEE, GUJCET જેવી પરીક્ષાઓની તૈયારી માટે પણ ઉપયોગી છે.

Complete સીરીઝના નામથી આ એપ્સ મુકેલ છે. જેમાં Maths, Chemistry, Physics અને Biology ની તમામ બેઝીક માહિતી તમને આ એપ્સમાં મળી રહેશે. એક સાયન્સ સ્ટુડેન્ટ તરીકે તમારે આ એપ જરૂર ડાઉનલોડ કરવી જોઈએ. તો નીચે ડાઉનલોડ નામના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો આ એપ્સ.

■ Complete Maths :- ડાઉનલોડ

■ Complete Chemistry :- ડાઉનલોડ

■ Complete Physics :- ડાઉનલોડ

■ Complete Biology :- ડાઉનલોડ

જોતા રહો ગણિત-વિજ્ઞાનની આ વેબસાઈટ. તેમાં મુકવામાં આવે છે ધો. 6 થી કોલેજ સુધીનું મટીરીયલ.
www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List