ધો.6 ખૂણાની જોડના પ્રકાર PPT પ્રેઝેન્ટેશન

નમસ્કાર મિત્રો...
થોડી વ્યસ્તતા છે હમણા પણ તમારા માટે આ વેબસાઈટ ચાલુ જ રહેશે.

અહી ધોરણ 6 ગણિત વિષયના ખૂણાની જોડની PPT પ્રેઝેન્ટેશન ફાઈલ મુકેલી છે. આ ફાઈલ વડે ખૂણાની જોડને સહેલાઈથી સમજાવી શકાય છે. આ ફાઈલ માત્ર કમ્પ્યુટરમાં ચાલશે. જો મોબાઈલમાં જોવા માટે WPS OFFICE કે OFFICE SUITE એપ્સ ડાઉનલોડ કરી જોઈ શકાશે.

ખૂણાની જોડ PPT ફાઈલ :- ડાઉનલોડ
- ફાઈલની સાઈઝ 645 KB માત્ર. ઉપરથી ડાઉનલોડ કરો.
- જોતા રહો ગણિત-વિજ્ઞાનનો આપનો પ્રિય બ્લોગ.
ધન્યવાદ

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List