ધો.5 અપૂર્ણાંક PPT પ્રેઝેન્ટેશન ફાઈલ

નમસ્કાર મિત્રો...
અહી ધોરણ-5 માટે ઉપયોગી એવા અપૂર્ણાંક પ્રકરણની PPT ફાઈલ મુકેલી છે.
આ ફાઈલ ધોરણ-6 માટે પણ પુનરાવર્તનમાં ઉપયોગ કરી શકાય છે. અહી તમામ મુદ્દાઓનો PPT ના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આ PPT માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે. જો તમારે મોબાઈલમાં જોવું હોય તો WPS OFFICE એપ ઈન્સ્ટોલ કરો. ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધો.5 અપૂર્ણાંક PPT ફાઈલ :- ડાઉનલોડ
- PPT ની સાઈઝ 480 KB.
અગાઉ મુકાયેલ તમામ PPT ફાઈલો એક સાથે જોવા :- અહી ક્લિક કરો
- કેટેગરીવાઈઝ પોસ્ટ માટે ઉપર મેનુમાં ક્લિક કરો
