સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-18

નમસ્કાર મિત્રો...
ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે. તો તેમની તૈયારી માટે આ ખાસ વિભાગ બનાવેલ છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની રીતો ઘણા સમયથી મુકવામાં આવે છે. અત્યાર સુધીમાં 17 ભાગો મુકાય ગયા છે. અહી 18મો ભાગ મુકેલ છે. આગળના તમામ ભાગો ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આ ભાગમાં તમામ સંખ્યાગણો વિશે માહિતી આપેલ છે જે અવાર નવાર પરીક્ષાઓમાં પૂછાય છે. તો જાણવા નીચેથી ભાગ-18 ની PDF કરો ડાઉનલોડ.
ગણિતની ટૂંકી રીતો ભાગ-18 :- ડાઉનલોડ
આ વેબસાઈટનું તમામ કામ મોબાઈલ પરથી થાય છે. કોઈપણ કમ્પ્યુટર કે લેપટોપ પરથી થતુ નથી. જેથી માહિતી પહોચાડવામાં થોડીવાર લાગે છે. છતા તમારા માટે હું ઉપયોગી મટીરીયલ તૈયાર કરીને મુકતો રહીશ.
