ઝડપી ગુણાકારની રીતો PPT ફાઈલ


ગુણાકારને અમુક રીતોની મદદથી ઝડપથી કરી શકાય છે. આવી રીતો માટે મારા મિત્ર નિલેષ રાજગોર એ એક સરસ PPT પ્રેઝેન્ટેશન ફાઈલ બનાવી છે. યાદ રાખો કે આ PPT ફાઈલ છે અને માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે.

ધોરણ 6-7-8 ગણિત માટેના આવા PPT હવે પછી મુકાશે. જે પ્રથમ સત્રમાં ઉપયોગી થશે. આ બાળકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી ફાઈલ છે. તો જરૂર ડાઉનલોડ કરો નીચેથી.

■ ગુણાકારની ઝડપી રીતો PPT :- ડાઉનલોડ
- ફાઈલ સાઈઝ માત્ર 184 KB જ.

તમામ PPT જોવા :- અહી ક્લિક કરો

જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List