બાળકો માટે વિજ્ઞાન PDF ક્વિઝ - કલરફુલ


નમસ્કાર...
અહી ખાસ બાળકો માટે ઉપયોગી થાય તેવી સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ PDF સ્વરૂપે મુકેલ છે.

ક્વિઝની ખાસિયત એ છે કે તે કલરફુલ પેજમાં કલરફુલ અક્ષરો સાથે મુકેલ છે. આ ક્વિઝમાં સામાન્ય વિજ્ઞાનના કુલ 100 પ્રશ્નો છે જે ધોરણ 6 થી 8 ના બાળકોને ઉપયોગી થશે. સાથે જવાબ આપેલા નથી. જવાબ લખવા માટેની જગ્યા પણ બાજુમાં આપેલ છે. તમે આ ક્વિઝ મુલ્યાંકનમાં વાપરી શકો છો.

વિજ્ઞાન PDF ક્વિઝ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

વર્ગખંડમાં પ્રિન્ટ કાઢી આ ફાઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી થશે.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List