ગણિત ઈનોવેશન સોફ્ટવેર : રમતા રમતા શીખો ગણિત


મિત્રો હાલમાં જ ગુજરાત રાજ્ય કક્ષાનો ઈનોવેશન ફેર સંપન્ન થયો. આ ફેરમાં તમારી મનપસંદ વેબસાઈટ Vishal Vigyan પણ પસંદ થયેલ હતી. ઘણા સારા અનુભવો અમને ત્યા થયા. બાળકોને અલગ-અલગ વિષયો શીખવવાની નવીનતમ પ્રવૃતિઓ અમને ત્યાથી મળી.

અહી પ્રથમ વખત રાજ્ય કક્ષાનું ગણિતનું એક ઈનોવેશન એ બીજી ઈનોવેટીવ વેબસાઈટ પર મુકવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાતડી તાલુકાના સી.આર.સી. હેમંત પટેલ એ એક ગણિતનો સોફ્ટવેર તૈયાર કરેલ છે. તેમની ઈચ્છા અનુસાર વધુ શેર થાય તે હેતુંથી અહી તે સોફ્ટવેર મુકેલ છે.

આ એક ગાણિતીક એક્સેલ ફાઈલ છે. જેની મદદથી બાળકને સહેલાઈથી ગણિત અને ગણન શીખવી શકાય છે.

આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

સુચના :- આ સોફ્ટવેર એક ઈનોવેશન છે. માટે તેનો બીજે ઉપયોગ ન કરવો અને જેણે બનાવેલ છે તેમને તેનું પૂરું ક્રેડીટ આપવું.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List