સંકલન અને વિકલનના સૂત્રો માટેની એન્ડ્રોઈડ એપ

નમસ્કાર મિત્રો...
આગળની પોસ્ટમાં ધો. 6 થી 8 ના ગણિતના સૂત્રો મુકેલા છે. અહી ધો. 11-12 સાયન્સ, ડિપ્લોમા અને એન્જીનિયરીંગમાં ઉપયોગી થાય તેવા ગણિતના સૂત્રોની એન્ડ્રોઈડ એપ મુકેલ છે. આ એપમાં સંકલન અને વિકલનના સૂત્રો મુકેલા હશે.
તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો આ નાની ઓફલાઈન એન્ડ્રોઈડ એપ. ડાઉનલોડ કરો નીચેથી.
Calculus Formula એપ ડાઉનલોડ માટે :- ક્લિક કરો
- એપ સાઈઝ 1.5 MB.
જોતા રહો આ સાઈટ
