અપૂર્ણાંકની સંકલ્પના : ગણિત ઈ-બુક

નમસ્કાર મિત્રો...
આ વેબસાઈટ નવા લુકમાં આવી ગઈ છે ત્યારબાદની આ પ્રથમ પોસ્ટ છે. ગણિત એ ખરેખર સહેલો વિષય છે પણ જો તેને સરળતા પૂર્વક સમજવામાં આવે તો.
ગણિત શિક્ષણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી અપૂર્ણાંકની સંકલ્પના માટેની ઈ-બુક અહી મુકેલ છે. આ ઈ-બુક ડિસ્કવરી સાયન્સ દ્વારા તૈયાર કરેલ છે. તો ડાઉનલોડ કરો આ ઈ-બુક. ખાસ કરીને ધોરણ 5-6-7 માટે ખૂબ જ ઉપયોગી થશે.
અપૂર્ણાંકની સંકલ્પના ઈ-બુક ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
- આ બુકની સાઈઝ માત્ર 1.9 MB.
ગણિત વિષયની બીજી તમામ પોસ્ટ માટે :- ક્લિક કરો
જોતા રહો www.vishalvigyan.in
