સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-17


નમસ્કાર મિત્રો...
ફરી તમારા માટે ગણિતની ટૂંકી રીતોનો ભાગ ગુજરાતીમાં મુકેલ છે. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય છે. આ રીતો શિક્ષકો અને બાળકોને પણ ઉપયોગી છે. અહી ભાગ નં.17 મુકેલો છે. આગળના ભાગ સૌથી નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

આગળ ભાગ નં.16 માં મે જણાવ્યુ હતું કે સમીકરણના વ્યાવહારિક કોયડાને લગતી રીતો મુકાશે. તો તેનો બીજો ભાગ અહી મુકેલ છે. જેમાં બે વ્યક્તિ વચ્ચેના ઉંમર સંબંધ પરથી ઉંમર કેમ શોધવી તે રીત છે. નીચે ડાઉનલોડ પર ક્લિક કરો.

■ ગણિતની ટૂંકી રીતો ભાગ-17 :- ડાઉનલોડ
- ફાઈલ સાઈઝ માત્ર 97 kb.

→ગણિતની ટૂંકી રીતોના આગળના તમામ ભાગો એક સાથે ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List