સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-16

નમસ્કાર મિત્રો...
સ્પર્ધાત્મક પરીક્ષાઓની સરખી તૈયારી થઈ શકે તે માટે આ વેબસાઈટ પર મારા દ્વારા જ ગણિતની ટૂંકી રીતો બનાવીને મુકવામાં આવે છે. આ રીતો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને વર્ગમાં પણ ઉપયોગી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અઘરા દાખલાઓ એ સમીકરણના વ્યાવહારિક કોયડાના હોય છે. તો આગામી ટૂંકી રીતોમાં આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું જેમાં આવા તમામ પ્રકારના વ્યાવહારિક કોયડા આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે તેમના ઉકેલની રીત પણ મુકેલ હશે. આ PDF ફાઈલને ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
ગણિતની ટૂંકી રીતો ભાગ-16 :- ડાઉનલોડ
- PDF ફાઈલ સાઈઝ માત્ર 87 kb.
- આ ભાગમાં ઉંમરને લગતો કોયડો મુકેલ છે. તમને માહિતી ગમે તો નીચે કમેન્ટ જરૂર લખજો.
આ અગાઉ પણ કુલ 15 ભાગો મુકાય ગયા છે. તે તમામ એક જ પેજમાંથી તમામ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
- નવી રીતો ભાગ-17 માં મુકવામાં આવશે. તો જોતા રહો આ વેબસાઈટ.
