મોબાઈલમાં બે કે વધુ PDF ફાઈલને મર્જ કેમ કરશો?


નમસ્કાર મિત્રો...
ટેક્નોલોજીના આ વિભાગમાં તમારું સ્વાગત છે. તમારા માટે ફરી એક નવી જાણવા જેવી વાત લઈને હું વિશાલ ગૌસ્વામી આવ્યો છું. તમને જરૂર ગમશે. પોસ્ટ વિશેનો અભિપ્રાય નીચે Comment માં અવશ્ય લખજો.

આપણે હાલમાં સ્માર્ટ ફોનના યુગમાં ઈ-ફાઈલોનો ઉપયોગ વધુ કરીએ છીએ તેમાં પણ PDF ફાઈલ આપણી પસંદની છે. કારણ કે તે મોબાઈલમાં અને કમ્પ્યુટર બંનેમાં જોઈ શકાય છે. હવે તમારે ક્યારેક બે PDFને મિશ્ર કે મર્જ કરવી હોય તો તકલીફ પડે છે. કારણ કે PDF ને edit કરી શકાતી નથી. તો એનું સમાધાન અહી હાજર છે. વધુ વાંચો નીચે.

તમે મોબાઈલમાં મર્જ કરી શકો છો બે PDF ફાઈલને. તેના માટે એક એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો. આ એપ છે PDF MERGER. નીચે લીંક આપેલ છે. આ એપનો ઉપયોગ કરી તમે ગમે તેટલી PDF ફાઈલની એક ફાઈલ બનાવી શકો છો.

PDF MERGER એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

આ એપ ઈન્સ્ટોલ કરી ફાઈલ પસંદ કરો અને બનાવો અલગ ફાઈલોની એક PDF ફાઈલ.

આ લેખ ગમ્યો??? નીચે આના જેવા જ બીજા લેખો છે. તેમના પર ક્લિક કરી વાંચો.
- મોબાઈલમાં વર્ડ, એક્સેલ, PPT, PDF બનાવો અને જુઓ
- કમ્પ્યુટરમાં વર્ડ, એક્સેલ, PPT ફાઈલને PDF કેમ બનાવશો?
- મોબાઈલમાંથી વર્ડ કે એક્સેલ ફાઈલને PDF કેમ બનાવશો?
- તમારી પોતાની એન્ડ્રોઈડ ક્વિઝ ગેમ કેમ બનાવશો?
- તમારી કમ્પ્યુટરની સ્ક્રીનને રિકોર્ડ કેમ કરશો?
- તમારા એન્ડ્રોઈડમાં ગુજરાતી કેમ વાંચશો જો સપોર્ટ ના કરે તો?
- અને ઘણી બધી પોસ્ટ જે આપને ઉપયોગી થશે.
લેખન - વિશાલ ગૌસ્વામી

તમને કદાચ આ પોસ્ટ ગમશે

1 ટિપ્પણી

  1. ish kag
    good work brodher .

    हिन्दी में नवीनतम करंट अफेयर्स जानने के लिए यहां क्लिक करे www.ishwarkag.blogspot.in
  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List