Maths Champ ગણિતની એન્ડ્રોઈડ ગેમ

નમસ્કાર મિત્રો...
ઘણા સમય પછી ફરી હું લઈને આવ્યો છું કંઈક નવું જે બીજા બ્લોગમાં જોવા ન મળે. અહી ગણિતની એક એપ મુકુ છું.
આ એક બહુ જ રસપ્રદ ગાણિતીક એપ છે. આ ગેમની મદદથી તમે તમારી ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકો છો. આ ગેમ એક સ્પર્ધાના રૂપમાં આપેલ છે. ગેમ રમીને તમારો સ્કોર સબમીટ કરો. લીડરબોર્ડ પર પહેલા ત્રણ સ્થાનોમાં જગ્યા મેળવો. દર રોજ ત્રણ પ્લેયર મેડલ મેળવશે.
■ Maths Champ એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
■ ફિચર્સ :-
- સમય આધારિત પોઈન્ટ સિસ્ટમ
- રોજના ટોપ 3 પ્લેયરને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
- રોજનું લીડરબોર્ડ
- પ્લેયર પ્રોફાઈલ
- લાઈફ ટાઈમ રેકોર્ડસ
- મેડલ તાલીકા
- એક્યુરેસી રેકોર્ડ
તો જરૂર ડાઉનલોડ કરજો આ એપ.
