સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-14

નમસ્કાર મિત્રો...
સ્પર્ધાત્મક પરીક્ષાઓની સઘન તૈયારી માટે જરૂરી વિષય છે ગણિત. નાના ધોરણમાં આવતું ગણિત આપણે નાનું સમજી કરતા નથી, પણ મોટી પરીક્ષાઓમાં આવી નાની રીતો જ ઉપયોગી થાય છે.
તમે જાણો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ વેબસાઈટ પર ગણિતની ટૂંકી રીતો મુકવામાં આવે છે. આજ સુધી 13 ભાગ એ 13 અલગ રીતો સાથે મુકાય ગયા છે. અહી તમારા માટે ભાગ-14 મુકેલ છે.
આ ભાગમાં લ.સા.અ. શોધવાની કેટલીક ટ્રીક મે મારી રીતે બનાવીને મુકેલ છે. તો નીચેની PDF ફાઈલ ડાઉનલોડ કરો અને સાથે આગળના તમામ ભાગો પણ ડાઉનલોડ કરો.
ગણિતની ટૂંકી રીતો ભાગ-14 PDF :- ડાઉનલોડ
- સાઈઝ માત્ર 92 KB જ.
ગણિતની ટૂંકી રીતોના તમામ 14 ભાગો માટે :- અહી ક્લિક કરો
- નવી ટૂંકી રીતો ભાગ-15 માં મુકવામાં આવશે.
