સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-13

નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગણિત ખાસ જરૂરી છે. તો ગણિત સહેલાઈથી તમને આવડી જાય તે માટે ગણિતની ટૂંકી રીતોનો આ વિભાગ શરૂ કરેલ છે. આ અગાઉ ટૂંકી રીતોના 12 ભાગ મુકાય ગયા છે. તે તમામ ભાગો પણ ડાઉનલોડ કરી શકો.
- અગાઉના 12 ભાગ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
અહી આ ભાગ નં. 13 માં અવિભાજ્ય સંખ્યાઓનો લ.સા.અ. અને ગુ.સા.અ. કેમ શોધવો તેની માહિતી મુકેલી છે. આ એક PDF ફાઈલ છે જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કાઢી શકો. ગણિત ટૂંકી રીત વિશાલ ગૌસ્વામી દ્વારા.
ગણિતની ટૂંકી રીતો ભાગ-13 :- ડાઉનલોડ
- આવી ઘણી બધી રીતોના ભાગ ટૂંક સમયમાં મુકવામાં આવશે. ભાગ-14 પણ થોડા દિવસમાં મુકાઈ જશે.
- વોટ્સએપ ગ્રુપમાં અપડેટ માટે 9714230937 ને તમારા ગ્રુપમાં એડ કરો.
