ધો.10 અને 12 સાયન્સ ગણિત-વિજ્ઞાન આન્સર કી ગેમ
નમસ્કાર મિત્રો...
હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાય ગઈ. તો અહી તેને અનુસંધાને પરીક્ષામાં પૂછાયેલ પેપરોની ગણિત-વિજ્ઞાન વિષયોની આન્સર કી મુકેલ છે. ધોરણ 10 અને 12 સાયન્સની કી મુકેલ છે. આ આન્સર કી એક ઓનલાઈન ગેમ સ્વરૂપે છે જેમાં માત્ર MCQ પ્રશ્નોનો પહેલો વિભાગ જ આપેલ છે.
આ આન્સર કી NIB સ્કૂલ પાલનપુર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ કી બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ નથી. તમને આગળ ધોરણ 10 કે 12 સાયન્સ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
નીચે આપેલ લીંક પરથી તમે આન્સર કી જોઈ શકશો. ડાઉનલોડ નહી કરી શકાય અને બીજા વિષય માટે ફરી આ પોસ્ટ પર આવો. જુઓ નીચે
■ ધોરણ 10 માટે :-
- ગણિત :- ક્લિક કરો
- વિજ્ઞાન અને ટેક્નોલોજી :- ક્લિક કરો
■ ધોરણ 12 માટે :-
- ફિઝીક્સ :- ક્લિક કરો
- કેમેસ્ટ્રી :- ક્લિક કરો
- ગણિત :- ક્લિક કરો
- બાયોલોજી :- ક્લિક કરો
બીજી તમામ માહિતી માટે જોતા રહો આ વેબસાઈટ
www.vishalvigyan.in