સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે TET HTAT GURU એપ


નમસ્કાર મિત્રો...
ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને ઉપયોગી થાય તેવી એક એપ વિશેની માહિતી મુકુ છુ. સાથે તમે તેને ડાઉનલોડ પણ અહીથી કરી શકશો.

ખાસ કરીને TET-TAT-HTAT ના કુલ 5000 પ્રશ્નો અહી મુકેલ છે. ગમે તે મોબાઈલમાં ઓપન થશે. સાથે તમારો રેન્ક પણ જાણો અને તમારી પ્રગતીને સેવ પણ કરી શકશો. આ એપ દિપ પાઠક અને કિશોર પરમાર એ તૈયાર કરેલ છે.

TET HTAT GURU એપ ડાઉનલોડ માટે :- અહી ક્લિક કરો

આવી તમામ ઉપયોગી એપ માટે :- અહી ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List