સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નરેશ ધાકેચાની GK ચેમ્પિયન એપ

ગણિત અને વિજ્ઞાન સાથે હુ તમને ઉપયોગી ટેક્નોલોજીની વાતો પણ અહી રજૂ કરુ છું. આ એપ્સ અને ટ્રીક તમને ઉપયોગી થતી રહે છે. આજ તમારા માટે આ All in One એપ.
- તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે HTAT, TAT, TET, CCC, તલાટી વગેરે માટે સામાન્ય જ્ઞાન માટેની આકર્ષક અને અસરકારક ગુજરાતી એપ. એપ નિર્માણ નરેશ ધાકેચા દ્વારા.
આ એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
■ મુખ્ય ખાસિયતો ■
→ 14000+ સામાન્યજ્ઞાન કેટેગરીવાઇઝના પ્રશ્નો
→ કેટેગરી વાઇઝ પ્રશ્નબેંક અને મોકટેસ્ટ
→ સમય આધારિત ગ્લોબલ ક્વિઝ કોમ્પિટિશન
→ ક્વિઝ સ્પર્ધામાં દરરોજ ટોપ 3 ખેલાડીને મેડલ્સ
→ તમારો લાઇફટાઇમ પ્રદર્શન રેકોર્ડ
ફોટોગ્રાફ સાથે પ્રોફાઇલ
→ મેડલ ટેલી અને લીડરબોર્ડ
→ તમામ લીડરબોર્ડમાં તમારા નામ સાથે ફોટો દેખાશે.
→ અન્યની રેકોર્ડ અને પ્રોફાઇલ જોઇ શકશો
→ એગ્ઝામ અને જોબ અપડેટ્સ
→ સામાન્યજ્ઞાન અને કરન્ટ અફેર્સ અપડેટ્સ
→ ન્યૂઝ અપડેટ્સ
જો આ App પસંદ આવે તો Play Store પર 5 stars આપી તમારો અભિપ્રાય જરૂર લખશો.
