રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ક્વિઝ ગેમ સોફ્ટવેર


નમસ્કાર મિત્રો...
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નજીક છે. તો તેના માટે ખાસ કમ્પ્યુટરમાં ચાલે તેવી MCQ પ્રકારની ક્વિઝ ગેમ બનાવેલ છે. આ ગેમ તમે વિજ્ઞાન દિવસની ક્વિઝ માટે રાખી શકો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ ઉપયોગી છે.
- આ ગેમ તમે માત્ર કમ્પ્યુટરમાં જ રમી શકો છો. મોબાઈલમાં આ ગેમ ચાલશે નહી તે ખાસ નોંધ લેશો.

■ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ક્વિઝ ગેમ ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લિક કરો
→ ફાઈલની સાઈઝ 2.5 MB. આ zip ફાઈલ સ્વરૂપે હશે.
→ સામાન્ય વિજ્ઞાનના કુલ 100 પ્રશ્નો

◆ નોંધ :- અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટે Winzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List