રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્વિઝ આયોજન ફાઈલ
નમસ્કાર...
28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસે આપની શાળામાં વિજ્ઞાન વિષયની ક્વિઝ બાળકોને રમાડી શકાય. તો ક્વિઝની તૈયારી અને આયોજન કેમ કરશો? તો આ પ્રશ્નનો જવાબ તમને આ પોસ્ટમાં મળી જશે.
થોડા દિવસ પહેલા વોટ્સએપ પર એક ગ્રુપમાં આ આયોજન ફાઈલ ફોટો સ્વરૂપે મળી. આ ફાઈલ દેવપુરા પ્રાથમિક શાળાએ બનાવેલ છે. તેને મે PDF સ્વરૂપ બનાવી અહી રજૂ કરેલ છે.
આ ક્વિઝ આયોજન PDF ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 1.8 MB જ.
આવી તમામ ગણિત-વિજ્ઞાનની માહિતી માટે જોતા રહો અમારી વેબસાઈટ.
