રંગબેરંગી વિજ્ઞાન - મારી લખેલ કવિતા જુઓ


નમસ્કાર મિત્રો...
આમ તો કવિતા લખવાનો શોખ મને બાળપણથી છે. તેનાથી ઘણા લોકો અજાણ હશે. આજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે ગુજરાતીમાં વિજ્ઞાનની કવિતા લખેલ છે. તેનું નામ રંગબેરંગી વિજ્ઞાન છે. આ કવિતાઓ માટે મે એક ખાસ બ્લોગ બનાવેલ છે. આ બ્લોગ Wordpress મા બનાવેલ છે.

■ બ્લોગનું નામ છે Xitij (ક્ષિતીજ), જે મારું ઉપનામ છે.

■ બ્લોગનું એડ્રેસ :-
vishalxitij.wordpress.com

■ વિજ્ઞાનની મારી લખેલ કવિતા જોવા :- અહી ક્લિક કરો
તમારી Comment ત્યા નીચે જરૂર લખજો. મને વધુ પ્રેરણા મળશે.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List