તમારા ફોનની બધી એપ્સનું Backup કેમ લેશો ?


હેલ્લો મિત્રો...
- ઘણીવાર તમે Play Store માંથી કોઈ એપ Install કરો છો. પણ તેની જરૂર ન હોય ત્યારે Uninstall પણ કરો છો. હવે ક્યારેક એવુ બને છે કે ફરી તે એપની જરૂર પડી તો તમારી પાસે તે એપનું Backup હોતું નથી. જો એપનું Backup હશે તો તમે તેને ફરીથી Install કરી શકો છો. તો તેના માટે શું કરશું તે લેખ અહી મુકુ છું.

- Backup લેવા માટે એક ખાસ એપ છે તેનું નામ છે Apkinstaller. આ એપને નીચેથી ડાઉનલોડ કરી અને પછી Install કરી લો. તેની સાઈઝ માત્ર 135 kb જ છે.

- Apkinstaller ને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

- હવે આ એપ ઓપન કરો. ત્યારબાદ Manage માં જાવ. તમારા ફોનની બધી એપ બતાવશે. તેમા જેનું Backup લેવું તેના પર ક્લિક કરી રાખી Export દબાવો. આમ Backup આવી જશે અને તે sdcard માં બહાર સેવ થશે.

- તમે કંપનીની કોઈપણ એપનું Backup લઈ શકો અને બીજા ફોનને પણ મોકલી શકો. સાથે Playstore પર જવાની જરૂર નહી. તમારી એપનું Backup સેવ જ રહેશે.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List