સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-12

નમસ્કાર મિત્રો...
ઘણા સમય પછી ફરી લઈને આવ્યો છુ ગણિતની ટૂંકી રીતો માટે ફરી એક રીત. અહી PDF સ્વરૂપે મુકેલ ટૂંકી રીત તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. અહી આ શ્રેણીનો ભાગ-12 રજૂ કરુ છું.
આગળની તમામ 11 ટૂંકી રીતો માટે :- અહી ક્લિક કરો
અહી મુકેલ ભાગ-12 માં સંખ્યાના અવયવ પાડવાની ટૂંકી રીત મુકેલ છે.
ગણિત ટૂંકી રીત ભાગ-12 PDF :- ડાઉનલોડ કરવા ક્લિક કરો
માત્ર 92 kb જ સાઈઝ.
આવી તમામ માહિતી માટે અમારી વેબસાઈટ www.vishalvigyan.in જોતા રહો.
