રાષ્ટ્રીય મતદાતા દિન ક્વિઝ ગેમ સોફ્ટવેર


નમસ્કાર મિત્રો...
25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિન તરીકે ઉજવાય છે. આ દિવસે આપડે આપણી શાળામાં ક્વિઝનું આયોજન કરવાનું હોય છે. તો આ માટે એક ખાસ સોફ્ટવેર મુકુ છું. આ ક્વિઝનો સોફ્ટવેર મારા મિત્ર નરેશભાઈ ધાકેચાએ બનાવેલ છે. તમે કમ્પ્યુટરની મદદથી આ ક્વિઝ રમી શકશો. આ KBC પ્રકારની ક્વિઝ છે. બાળકોને પણ તેમાં ખૂબ મજા આવશે. આ ફાઇલ માટે તમારે કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જરૂરી છે.

આ ક્વિઝ ડાઉનલોડ કરવા અને તેના વિશે જાણવા માટે :- અહી ક્લિક કરો

આવા તમામ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે :- ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List