વિજ્ઞાન વિષયના એનિમેશન કરો ડાઉનલોડ


હેલ્લો...
વિજ્ઞાન વિષયને સરળ બનાવવા માટે આપણે કમ્પ્યુટરનો અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ. કમ્પ્યુટર દ્વારા વિજ્ઞાન વિષય શીખવવા માટે પણ મટીરીયલ ઉપલબ્ધ છે. અહી તમારા માટે વિજ્ઞાન વિષયના ઉપયોગી એનિમેશન માટેની એક વેબસાઈટની લીંક મુકુ છું.

આ વેબસાઈટ છે સાયન્સ એનિમેશન.કોમ
વેબ એડ્રેસ : www.science-animations.com

આ વેબસાઈટ પરથી તમે કમ્પ્યુટરમાં ચાલે તેવા એનિમેશન ડાઉનલોડ કરી શકો છો તેમના નામ પર ક્લિક કરીને. અહી ખાસ એક વાતની નોંધ કરજો કે આ બધા એનિમેશન swf પ્રકારની ફ્લેશ ફાઈલમાં છે. વિડીયો ફાઈલ નથી. તેથી તેને ચલાવવા માટે તમારી પાસે ફ્લેશ પ્લેયર હોવું જોઈએ. Adobe Flash Player વાપરી શકો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List