સંયોજનો, તેમના રાસાયણિક નામ, અણુસૂત્રો અને રહેલ તત્વો


નમસ્કાર મિત્રો...
ધોરણ 6 થી 10 માં ઉપયોગી થાય તે હેતુથી સંયોજનો માટેની ફાઈલ તૈયાર કરેલ છે. અહી તેમાં સંયોજનોના સામાન્ય નામ, રાસાયણિક નામ, તેમના અણુસૂત્રો અને તેમાં રહેલ તત્વોના નામ બધુ એક જ કોઠામાં બનાવેલ છે.
સરળતા ખાતર આ ફાઈલ JPG અને PDF બંને ફોર્મેટમાં અહી મુકેલ છે. શેર કરો તમામ સાથે. આવી જ રીતે પ્રાથમિક શાળાના વિજ્ઞાન વિષયની ફાઈલો મુકાશે.

■ સંયોજનો PDF ફાઈલ :- ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

■ સંયોજનો JPG ફાઈલ માટે :- નીચે જુઓ


શેર કરો તમામ સાથે અને જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List