કમ્પ્યુટરને લગતા 50 પુરા નામો - PDF ફાઈલ


નમસ્કાર મિત્રો, તમે જો કમ્પ્યુટર શીખતા હોય અથવા તમે શિક્ષક છો અને સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે ઉપયોગી ફાઈલ બનાવીને અહી મુકેલ છે.

આ ફાઈલમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટને લગતા પુરા નામો (ફૂલ ફોર્મ)ની PDF ફાઈલ બનાવેલ છે. જેમાં ટૂંકા નામો અને સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં પુરા નામ આપેલ છે. સીસીસી પરીક્ષા માટે ખાસ ઉપયોગી.

આ ફાઈલને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તો જરૂર ડાઉનલોડ કરો અને સીધી પ્રિન્ટ પણ કાઢી શકો છો. સીસીસીના બીજા તમામ મટીરીયલ માટે :- માત્ર એક ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List