ગણિત : કેલ્ક્યુલેટર - ધો.5 માટે ઉપયોગી PDF


નમસ્કાર....
થોડા સમય બહાર હોવાથી માહિતી મુકી શક્યો નથી. પરંતુ હવે ફરી આ વેબસાઈટ અપડેટ થશે. તો રોજ મુલાકાત લેતા રહેજો.

અહી ધોરણ-5 ગણિત વિષય માટે ઉપયોગી થાય તેવી કેલ્ક્યુલેટર પ્રકરણની PDF ફાઈલ મુકેલ છે. આ ફાઈલ બાળકોને કેલ્ક્યુલેટરને સમજવામાં ઉપયોગી થશે. આ ફાઈલ એચ.વી. ગોહેલ, આ.શિ. નાનાગોખરવાળા પ્રા. શાળા, અમરેલી એ તૈયાર કરેલ છે.

કેલ્ક્યુલેટર PDF ફાઈલ :- ડાઉનલોડ
ફાઈલની સાઈઝ 742 kb માત્ર.

આવી તમામ ઉપયોગી PDF ફાઈલ માટે :- અહી ક્લિક કરો

આ બધી પોસ્ટ અને તેની અપડેટ સીધા તમારા ફોનમાં મેળવવા અમારી એપ ડાઉનલોડ કરો. PlayStore પરથી Vishal Vigyan એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List