43મો રાજ્યકક્ષાનો વિજ્ઞાન મેળો - 2015/16 તમામ કૃતિઓની ઈ-બુક


નમસ્કાર મિત્રો...
દર વર્ષે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાય છે. આ વર્ષે ગુજરાત રાજ્યનું 43મું પ્રદર્શન ગણપત યુનિવર્સિટી, ખેરવા, જી.મહેસાણા ખાતે યોજાઈ ગયો. જેનો હું પણ સાક્ષી બન્યો અને આ વેબસાઈટને તમામ લોકોના આશિર્વાદથી ત્યા સાથે યોજાયેલ પ્રથમ ઈનોવેશન ફેરમાં રજૂ કરી.

અહી તમારા લોકો માટે ખાસ પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 400થી વધુ કૃતિઓની ઈ-બુક મુકેલ છે. આ કૃતિઓ ગુજરાતના વિવિધ જીલ્લોમાંથી પસંદ થઈને આવેલ છે. ઈ-બુકમાં તમામ કૃતિનું લખાણ, સિધ્ધાંત અને ફોટોગ્રાફ પણ મુકેલ છે. આ બુક તમને ખૂબ ઉપયોગી થશે.

આ ઈ-બુકને ડાઉનલોડ કરવા - અહી ક્લિક કરો
ઈ-બુકની સાઈઝ 12.5 MB

ઓનલાઈન ફરીથી શરૂ થઈ રહી છે. તો જોતા રહો આ વેબસાઈટ અને માહિતી મેળવતા રહો નવી નવી.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List