અવકાશ વિજ્ઞાનના સમાચાર માટે NASA એન્ડ્રોઈડ એપ


નમસ્કાર...
આ અઠવાડીયે બાળકો અને ખાસ કરીને શિક્ષકોને ઉપયોગી થાય તેવી એક એન્ડ્રોઈડ એપની માહિતી અહી મુકુ છું. અવકાશ વિજ્ઞાન વિશેની નવી-નવી માહિતી જાણવા માટે આ એપ ઉપયોગી થશે. આ એપ છે NASA એન્ડ્રોઈડ એપ. વિશ્વસ્તરે અવકાશ વિજ્ઞાન પર કાર્ય કરતી સંસ્થા NASA ની આ એપ છે જે તમે તમારા ફોનમાં વાપરી શકો છો.

NASA એપના કેટલાક ફીચર :-
- એપમાં NASA ની નવી શોધના સમાચાર મળશે ફોટાઓ સાથે
- 14000 થી વધુ ફોટાઓ અને વિડીયો
- NASA TV લાઈવ જોઈ શકો
- નવા મિશન વિશેની માહિતી
- નવા મિશન અને લોન્ચની લાઈવ માહિતી
- બીજું ઘણુ બધું.

NASA એન્ડ્રોઈડ એપ :- ડાઉનલોડ માટે ક્લિક કરો
તો ડાઉનલોડ કરો આ એપ. તેની સાઈઝ માત્ર 8.7 MB છે.

બીજી ઉપયોગી એપ માટે :- ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List