સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદ્યાર્થીઓ માટે E-Pathshala એપ


નમસ્કાર...
હાલમાં જ MHRD અને NCERT દ્વારા બાળકોને ઉપયોગી થાય તે માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ ઈ-પાઠશાળા એપ છે.

આ એપની મદદથી તમે NCERT ની તમામ ઈ-બુકો, પાઠ્યપુસ્તકો, વિડીયો, ઓડીયો ઘણુ બધુ સાહિત્ય જોઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો.

E-Pathshala એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

શેર કરો અનેજોતા રહો આ વેબસાઈટ.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List