અવકાશ દર્શન માટે એન્ડ્રોઈડ એપ


નમસ્કાર મિત્રો...
હાલમાં રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેરમાં મારી આ વેબસાઈટને પ્રસ્તુત કરું છું તો તમામનો આભાર. 2-3 દિવસ પોસ્ટ કે ઓનલાઈન ટેસ્ટ નહી મુકાય.

અહી આકાશ દર્શન માટે ઉપયોગી Sky View નામની એપ મુકેલ છે. આ એપની મદદથી તમે મોબાઈલમાં અવકાશ જોઈ શકો. સાથે અવકાશ સામે કેમેરૉ રાખીને તે તારાઓની માહિતી જાણી શકો છો.

Sky View ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
શેર કરો તમામ સાથે.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List